આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, PM મોદી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ કોને સોંપશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે તેઓ આજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ કોઈ મહિલાને સોંપશે. આજે જોવાનું એ રહેશે કે કોઈ એક મહિલાને તેઓ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સોંપશે કે પછી અનેક મહિલાઓને. આ જ મામલે સરકારે સોશિયલ મીડિયા પર એવી અનેક મહિલાઓની કહાની શેર કરી જે સમાજ માટે પ્રેરણાદાયી રહી.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે તેઓ આજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ કોઈ મહિલાને સોંપશે. આજે જોવાનું એ રહેશે કે કોઈ એક મહિલાને તેઓ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સોંપશે કે પછી અનેક મહિલાઓને. આ જ મામલે સરકારે સોશિયલ મીડિયા પર એવી અનેક મહિલાઓની કહાની શેર કરી જે સમાજ માટે પ્રેરણાદાયી રહી.
પીએમ મદોીએ લોકોને પણ આ રીતે મહિલાઓની કહાની પોતાની સાથે શેર કરવાનું કહ્યું હતું. પીએમ મોદીએ ગત મંગળવારે ટ્વીટ કરીને ખળભળાટ મચાવ્યો હતો કે આ વખતે મહિલા દિવસે તેઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ એવી મહિલાઓને સોંપશે જેમણા જીવન અને કાર્ય આપણને હંમેશા પ્રેરિત કરે છે. તેનાથી તેમને લોકોને પ્રોત્સાહિત કરવામાં મદદ મળશે.
તેમણે કહ્યું કે શું તમે એવી મહિલા છે કે પછી તમે કોઈ આવી પ્રેરણાદાયી મહિલાને જાણો છો? હેશટેગ #SheInspiresUS સાથે આવી કહાની શેર કરો.
સરકારના ટ્વીટર હેન્ડલ MyGovIndiaથી આવી અનેક મહિલાઓની વાર્તા શેર કરાઈ છે. એવી અટકળો છે કે જે મહિલાઓની પ્રેરણાદાયક સ્ટોરી શેર કરાઈ છે તેમાંથી કોઈને પીએમ મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવવાની તક મળશે.
આવો એક નજર નાખીએ આવી જ કેટલીક મહિલાઓની કહાની જે અંગે સરકારે જાણકારી શેર કરી છે.
Nonogenarian Bhakti Yadav, “Doctor Dadi” from Indore, 91, is the first woman from Indore to hold an MBBS degree. She has been treating patients free of cost for the past 68 years and has helped deliver thousands of babies. #SheInspiresUs pic.twitter.com/cS9baVkSKQ
— MyGovIndia (@mygovindia) March 7, 2020
Falguni Doshi,a housewife, figured out a way for the needy to get easy access to equipment like wheelchair, walkers,hospital beds,crutches etc. She started renting them out for as less as Re.1 to Rs.5 per day. Thousands of people have benefited through this scheme. #SheInspiresUs pic.twitter.com/UQ8VvVGI0p
— MyGovIndia (@mygovindia) March 7, 2020
B
Mana Mandlekar mastered karate to combat her daily experiences of sexual harassment. She launched a sport - Development program for rural children across 45 remote schools and colleges. #SheInspiresUs pic.twitter.com/nAtR3xOxfO
— MyGovIndia (@mygovindia) March 7, 2020
Shakina Akhter is the only qualified cricket coach in Kashmir who is currently training under-19 state girls team. #SheInspiresUs @PMOIndia @PIB_India @smritiirani @MinistryWCD pic.twitter.com/r0eZXsDsdv
— MyGovIndia (@mygovindia) March 7, 2020
Tara Das, who has made ‘Arisa pitha’ popular since 1999. Her ‘Rajmoni Foods’ today supplies the traditional pancake across Odisha and beyond. pic.twitter.com/LvgOyzLPhX
— MyGovIndia (@mygovindia) March 6, 2020
Tajamul Islam from Bandipora district, Kashmir, created history by winning a gold medal in the Under-8 category of the World Kickboxing Championship in Italy. Young Tajamul stole the show when she knocked down her rival from the US, to become the world champion. #SheInspiresUs pic.twitter.com/n4UGfQPzeP
— MyGovIndia (@mygovindia) March 6, 2020
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે